Advertisement

Heavy RainFoll All Over State In Next 5 Days: Weather section

Heavy RainFoll All Over State In Next 5 Days: Weather section ગુજરાતમાં એક સપ્તાહથી સારો વરસાદ થઇ રહ્યો છે તમામ તાલુકાઓને સારો વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ શું હશે તે માટે કમિટીની બેઠક મળી હતી. આઇએમડી તરફથી જે આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સારો વરસાદ થશે અને એ પછીના અઠવાડિયામાં પણ સારો વરસાદ થશે.

Rain in Gujarat,વરસાદ,મેઘમહેર,ગુજરાત,મેઘરાજા,ગુજરાતમાં વરસાદ,જામનગર વરસાદ,ધ્રોલ વરસાદ,કચ્છ વરસાદ,હવામાન વિભાગ. જયંત સરકાર,

Post a Comment

0 Comments