Advertisement

Election Officers will be provided Special Training for Gujarat LS Polls 2019

Election Officers will be provided Special Training for Gujarat LS Polls 2019 ગુજરાત: રાજ્યમાં લોકસભાની ૨૬ બેઠકોની મતગણતરીની તૈયારીઓ શરૂ, મતગણતરી સાથે જોડાયેલા તમામ ચૂંટણીની કર્મચારી અધિકારીઓને આપવામાં આવશે ખાસ તાલીમ. અમદાવાદની ગુજરાત કૉલેજમાં આવતીકાલે ૧૭મી મેના રોજ આપવામાં આવશે તાલીમ. આદર્શ મતગણતરી કેન્દ્ર બનાવવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની હાજરીમાં અપાશે તાલીમ.ધોળકા વિધાનસભા મત ગણતરી વખતે થયેલી અધિકારીઓની ભૂલો ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

LS Polls,Training of Officers,EC Authorities,રાજ્ય,લોકસભા,બેઠકો,મતગણતરી,કેન્દ્રીય ચૂંટણી પંચ,અધિકારીઓ,

Post a Comment

0 Comments